પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા
કાયમી સાચવવાના દફતરો
૧. ઉમરવારી અથવા વયપત્રક
૨. ડેડોસ્ટોક રજીસ્ટર
૩. આવક રજીસ્ટર
૪. જાવક રજીસ્ટર
૫. સિક્કા રજીસ્ટર
૬. કાયમી હુકમોની ફાઈલ
૭. પગાર બિલ
૩૪ વર્ષ સુધી સાચવવાનાં રજીસ્ટરો
૧. અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો
૨. વાલી સ્લીપ ફાઈલ
૩. શાળાની આવક જાવક ફાઈલ
૪. વાઉચર ફાઈલ
૫. વિઝીટ બૂક
૬. સુચના બૂક
૭. કન્ટીજન્સી હિસાબ
૮. શાળા ફંડ હિસાબ
૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ
૧૦. શાળા ફંડ વાઉચર ફાઈલ
૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો
૧. ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર
૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ
૩. સ્ટોક રજીસ્ટર
૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ
૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો
૧. શિક્ષકોનું હાજરી પત્રક
૨. બાળકોનું હાજરી પત્રક
૩. પરિણામ પત્રક
૪. લોગબુક
૫. ટપાલ બૂક
૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ
૭. માસિક પત્રકોની ફાઈલ
૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ
૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ
૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર
૧૧. વાલી સંપર્ક રજીસ્ટર
૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ
૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો
૧. શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ
૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ
૩. પત્ર વ્યવહારની ફાઈલ
૪. રજા રીપોર્ટની ફાઈલ
Friday, 24 August 2012
વિવિધ વિષયોના માસવાર આયોજન
ધોરણ- ૧ થી ૮ નું આયોજન ડાઉનલોડ કરવા માટેની લીંક1. ધોરણ 1 સંગીત
2. ધોરણ 2 સંગીત
3. ધોરણ 3 સંગીત
4. ધોરણ 4 સંગીત
5. ધોરણ 5 સંગીત
6. ધોરણ 6 સંગીત
7. ધોરણ 7 સંગીત
8. ધોરણ 8 સંગીત
9. ધોરણ 1 અને 2 ચિત્ર
10. ધોરણ 3 અને 4 ચિત્ર
11. ધોરણ 5 અને 6 ચિત્ર
12. ધોરણ 7 અને 8 ચિત્ર
13. ધોરણ 1 અને 2 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
14. ધોરણ 3, 4 અને 5 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
15. ધોરણ 6, 7 અને 8 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
16. ધોરણ 3 મારી આસપાસ
17. ધોરણ 4 અમારી આસપાસ
18. ધોરણ 5 સૌની આસપાસ
19. ધોરણ 5 અને 6 હિન્દી
20. ધોરણ 7 અને 8 હિન્દી
21. ધોરણ 6, 7 અને 8 ગુજરાતી
22. ધોરણ 6, 7 અને 8 અંગ્રેજી
23. ધોરણ 6, 7 અને 8 ગણિત
24. ધોરણ 6, 7 અને 8 વિજ્ઞાન
25. ધોરણ 6, 7 અને 8 સંસ્કૃત
26. ધોરણ 6, 7 અને 8 સામાજિક વિજ્ઞાન
નવા અભ્યાસક્રમ મુજબ અભ્યાસક્રમની ફાળવણી- જી.સી.ઈ.આર.ટી દ્વારા
વિજ્ઞાનમેળો-૨૦૧૨ માર્ગદર્શિકા (ગુજરાતી)
દૂરવર્તી શિક્ષણ- પ્રસારણ પત્રક
saurashtra university માંએક્સટર્નલના ફોર્મ ભરવાનું સિડ્યુલ 
No comments:
Post a Comment